પીઓકેઃ ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરીને અંદાજે 90 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યાં છે, રાત્રે દોઢ વાગ્યે થયેલા મિસાઇલ હુમલા બાદ પીઓકેમાં અફડા તફડીનો માહોલ છે, લોકો આમથી તેમ ભાગતા નજરે આવ્યાં હતા. ઓપરેશન સિંદૂર બાદ આંકવાદીઓનો સફાયો થઇ ગયો છે.
આ બધાની વચ્ચે પાકિસ્તાનના પીએમ શાહબાધ શરીફે કહ્યું છે કે આ ભારતનું આ પગલું ઉશ્કેરણીજનક છે અને ભારતને જવાબ આપવામાં આવશે. પાકિસ્તાને તેના મોટા ભાગના એરપોર્ટ બંધ કરી નાખ્યાં છે અને સેના એલર્ટ પર છે.

Union Minister Kiren Rijiju tweets, "#OperationSindoor"
— ANI (@ANI) May 6, 2025
(Video Source: Kiren Rijiju/X) pic.twitter.com/kdBY2xeHqN