રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો

08:13 AM Nov 27, 2023 | gujaratpost

અમદાવાદઃ રાજ્યમાં માવઠાંની શરૂઆત થઈ ચૂકી છે અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર માલિયાસણ ગામ પાસેના રોડ પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. લોકોએ વાહનો સાઇડમાં રાખીને બરફમાં ઉભા રહીને મસ્તી કરી હતી.

માલીયાસણ હાઇવે પર આવેલા બ્રિજ પર વાહનોની લાઈનો લાગી હતી. હાઈવે પર બેથી ત્રણ ઇંચ જેટલો બરફનો સ્તર છવાઇ ગયો હતો. અહીંથી પસાર થતાં લોકોએ પરિવાર સાથે બરફમાં ઉભા રહીને ફોટો પડાવ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post