+

હીરા અને સોનાનો મુગટ....આપણા સુરતનો આ પરિવાર છે મોટો દાણવીર, ભગવાન રામને અર્પણ કર્યો રૂ.11 કરોડની કિંમતનો મુગટ

ભગવાન શ્રી રામના મસ્તક પર શોભશે આ સુંદર મુગટ મુગટની સુંદરતા જોઇને બધા થઇ ગયા ચકિત સુરતઃ અયોધ્યામાં રામલલા બિરાજમાન થઇ ગયા છે અને દેશના લાખો ભક્તોએ મંદિરને દાણ કર્યું છે, તેમાં ગુજરાતીઓ પણ પાછળ ન

ભગવાન શ્રી રામના મસ્તક પર શોભશે આ સુંદર મુગટ

મુગટની સુંદરતા જોઇને બધા થઇ ગયા ચકિત

સુરતઃ અયોધ્યામાં રામલલા બિરાજમાન થઇ ગયા છે અને દેશના લાખો ભક્તોએ મંદિરને દાણ કર્યું છે, તેમાં ગુજરાતીઓ પણ પાછળ નથી, રિલાયન્સના મુકેશ અંબાણી અન નીતા અંબાણીએ 2.51 કરોડ રૂપિયાનું દાન કર્યું છે, તો સુરતના એક પરિવારે 11 કરોડ રૂપિયાનો સોનાનો હીરા જડિટ મુગટ ભગવાન શ્રી રામને અર્પણ કર્યો છે.

ગ્રીન લેબ ડાયમંડના મુકેશ પટેલ અને તેમના પરિવાર આ સોનાનો મુગટ દાનમાં આપ્યો છે. પરિવાર આ મુગટ લઇને અયોધ્યા પહોંચ્યો હતો અને ભગવાનને તેની ભેટ આપી હતી. આ મુગટનું વજન 6 કિલો જેટલું છે અને તેમાં નીલમ સહિતના હીરા લગાવવામાં આવ્યાં છે.

અયોધ્યામાં કરોડો રૂપિયાનું દાન ભેગુ થયું છે. દેશ અને વિદેશમાંથી ભગવાન શ્રી રામને રોકડમાં દાન મળ્યું છે, સાથે જ અનેક વસ્તુઓની ભેટ પણ ભગવાનને મળી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter