( Photo: ANI )
ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે આજથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ શરૂ થઇ છે. આ વર્ષે આ સમિટની થીમ ગેટવે ટુ ફ્યુચર છે જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘઘાટન પ્રસંગે ગુજરાતના જાણીતા ગાયક કીર્તિદાન ગઢવીએ મહેમાનો સામે જય જય ગરવી ગુજરાત ગીત ગાયું હતું. જેને લઈ પીએમ મોદી પણ ખુશ થઈ ગયા હતા.
બપોરે 1:40થી 2:20 વાગ્યા સુધી ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે બેઠક કરશે.ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી અને મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે,તેમજ બપોરે 2:30થી 2:45 વાગ્યા સુધી કંપનીઓના CEO સાથે બેઠક યોજાશે. પ્રધાનમંત્રી મોદીએ બપોરે 2:45થી 4:45 વાગ્યા સુધીનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ 4:50 વાગ્યે મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી જવા પ્રધાનમંત્રી મોદી રવાના થશે. 5:15થી 6:45 વાગ્યે ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં PM ભાગ લેશે. સાંજે 7 કલાકે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. સાંજે 7:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો