+

હવે હિન્દુસ્તાનના 22 રાજ્યોમાં કેસરિયો, બંગાળમાં મોદીની તોફાની જીતની દેશભરમાં ઉજવણી

શ્યામા પ્રસાદ મુખરજીની જન્મભૂમિ પશ્વિમ બંગાળમાં 75 વર્ષ બાદ ભાજપનો વિજય કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપની ભવ્ય જીત બાદ દેશભરમાં તેની ઉજવણી થઇ રહી છે. હવે મોદી અને અમિત શાહની રણનીતિને કારણે

શ્યામા પ્રસાદ મુખરજીની જન્મભૂમિ પશ્વિમ બંગાળમાં 75 વર્ષ બાદ ભાજપનો વિજય

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપની ભવ્ય જીત બાદ દેશભરમાં તેની ઉજવણી થઇ રહી છે. હવે મોદી અને અમિત શાહની રણનીતિને કારણે ભારતના 22 રાજ્યોમાં ભાજપ-એનડીએની સરકારો છે. વર્ષ 2014 માં NDA 8 રાજ્યો સુધી સીમિત હતું અને આજે 2026માં આ આંકડો વધીને 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચી ગયો છે. 

આ રાજ્યોમાં ભાજપ-એનડીએની સરકાર

ગુજરાત, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, બિહાર, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મણિપુર

ભાજપની પશ્વિમ બંગાળમાં ભવ્ય જીતને કારણે દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહમાં છે અને આગામી સમયમાં પશ્વિમ બંગાળમાં ભાજપ અનેક મોટા ફેરફારો કરીને મમતા દીદીને મોટો ફટકો આપી શકે છે.

facebook twitter