ટોરેન્ટોઃ કેનેડામાં એક માર્ગ અકસ્માતમાં ત્રણ ભારતીયોએ જીવ ગુમાવ્યાં છે. આ અકસ્માત બ્રેમ્પટનમાં થયો હતો. ત્રણ યુવકોની ઓળખ 23 વર્ષીય રિતિક છાબરા, 22 વર્ષીય તેનો નાનો ભાઈ રોહન અને તેના 24 વર્ષીય મિત્ર ગૌરવ ફાસગે તરીકે થઈ હતી.
સ્થાનિક પોલીસનાં જણાવ્યાં અનુસાર આ માર્ગ અકસ્માત અન્ય વાહન સાથે ટકરાવવામાંથી થયો હોય શકે છે. જો કે પોલીસને અકસ્તામ સ્થળે એક જ કાર મળી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
બે મૃતકો ચંદીગઢના અને પુણેનો રહેવાસી
ત્રણેય મૃતકો સલૂનમાં કામ કરતા હતા
અકસ્માતના દિવસે રિતિકનાં જન્મદિવસની ઉજવણી કરવા બહાર ગયા હતા, પાર્ટીમાંથી પરત ફરતી વખતે તેમની કારને અકસ્માત નડ્યો હતો, જેમાં ત્રણેયનાં મોત થયા હતા. મોડી રાત્રે ત્રણેય જન્મદિવસની પાર્ટી કરીને પરત ફરી રહ્યાં હતા ત્યારે જ આ ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટનાની જાણ થતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો