મુંબઇઃ આજે સપ્તાહના પહેલા જ સેશનમાં ભારતીય શેરબજારમાં કડાકો બોલાઇ ગયો છે, સેન્સેક્સ 3900 પોઈન્ટ અને નિફ્ટી 1200 પોઈન્ટ ઘટી ગયો છે, રોકાણકારોના હજારો કરોડ રૂપિયા એક જ દિવસમાં ધોવાઇ ગયા છે.
શેરબજારમાં ભારે અફડા તફડીને કારણે રોકાણકારોના અંદાજે 19 લાખ કરોડ રૂપિયા ધોવાઇ ગયા
રોકાણકારોમાં ચિંતાનો માહોલ, શેરબજારમાં આટલી તેજી આવતા હવે સમય લાગશે
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ લાગુ થયા પછી દુનિયાભરના શેરબજારોમાં આ સ્થિતી ઉભી થઇ છે. આજે સેન્સેક્સ લગભગ 3914.75 પોઈન્ટના ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો હતો,.NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/