ગાંધીનગરઃ હાલમાં જ રાજ્યમાં મોટા પ્રમાણમાં પીએસઆઇ અને પીઆઇની બદલીઓ થઇ છે અને હવે ગૃહવિભાગે ટ્રેનિંગ પુરી કરનારા 31 પીઆઇની નિમણુંક કરી છે. બિન હથિયારી વર્ગ-2ની જગ્યાઓ પર પસંદ પામેલા પોલિસ ઇન્સ્પેક્ટરને પોસ્ટિંગ મળ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં અને ગ્રામિણ વિસ્તારોમાં તેમને પોસ્ટિંગ મળ્યું છે.
નોંધનિય છે કે ગૃહવિભાગે લોકસભાની ચૂંટણીઓ પહેલા પોલીસ વિભાગમાં પીએસઆઇ, પીઆઇની મોટાપાયે બદલીઓ કરી છે અને હવે આઇપીએસ અધિકારીઓની પણ બદલીઓની શક્યતા છે.
આ પણ વાંચો.....પીઆઇની મોટા પાયે બદલીઓ કરાઇ હતી.. https://www.gujaratpost.in/news/gujarat-police-transfer-of-43-armed-and-551-non-armed-gujaratpost-news
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો