+

Breaking News: વેરાવળમાંથી અંદાજે રૂ.350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 9 ખલાસીઓની ધરપકડ

ફિશિંગ બોટમાં ડ્રગ્સનો જથ્થો ભારત લવાયો ખલાસીઓની પૂછપરછમાં થશે નવા ખુલાસા ગીર સોમનાથ SOG, LCB, મરીન પોલીસ લાગ્યા તપાસમાં ગીર સોમનાથઃ ફરી એક વખત કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ

ફિશિંગ બોટમાં ડ્રગ્સનો જથ્થો ભારત લવાયો

ખલાસીઓની પૂછપરછમાં થશે નવા ખુલાસા

ગીર સોમનાથ SOG, LCB, મરીન પોલીસ લાગ્યા તપાસમાં

ગીર સોમનાથઃ ફરી એક વખત કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, આ વખતે વેરાવળમાંથી હેરોઇનનો મોટો જથ્થો ઝડપાયો છે, નલીયા ગોળી દરિયા કિનાર પર એસઓજી અને એનડીપીએસની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને 50 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 350 કરોડ રૂપિયા જેટલી થાય છે.

કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

નવ ખલાસીઓની ધરપકડ કરવામાં આવી

પોલીસે ડ્રગ્સની સાથે 9 ખલાસીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઓપરેશન પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યાં છે અને તેમની કામગીરીના વખાણ કર્યાં છે, અગાઉ પણ ગુજરાતમાંથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતુ અને હવે ફરીથી યુવાધનને બરબાદ કરનારું આ ઝેર જપ્ત કરવામાં આવ્યું છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter