ભૂજ- ભચાઉ હાઈવે પર ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત, ગાડી ડિવાઈડર સાથે અથડાતા થયો અકસ્માત

01:12 PM Apr 12, 2024 | gujaratpost

કચ્છઃ ભૂજ-ભચાઉ હાઈવે પર એક ગાડી ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા.5 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પધ્ધર પાસે ગાડી પુલનાં ડિવાઈડર સાથે અથડાતા આ અકસ્માત થયો હતો.

અકસ્માત બાદ અહીં મોટી સંખ્યામાં આસપાસના લોકો આવી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલમાં પોલીસે મૃતદેહોનો કબ્જો લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post