ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર

07:16 PM Mar 26, 2024 | gujaratpost

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થયા બાદ ભાજપે આજે વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.  પોરબંદર, વાઘોડિયા, ખંભાત, માણાવદર અને વિજાપુર એમ પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યાં છે.

વિધાનસભાની પેટાચૂંટણી માટે પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વિજાપુરથી ડો. સી.જે. ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ મળી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post