+

Big News: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અંદાજે 37 કરોડ રૂપિયાનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો

અમદાવાદઃ ડીઆરઆઈની ટીમને મોટી સફળતા મળી છે, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડીઆરઆઇએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં અંદાજે 37 કરોડ રૂપિયાનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે. ડ્રગ્સ માફિયા

અમદાવાદઃ ડીઆરઆઈની ટીમને મોટી સફળતા મળી છે, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડીઆરઆઇએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં અંદાજે 37 કરોડ રૂપિયાનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે.

ડ્રગ્સ માફિયાઓ બેફામ, કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવી રહ્યું છે ગુજરાતમાં

નાસ્તાની આડમાં પડીકાઓમાં સંટાડ્યો હતો ગાંજો

અગાઉ પણ એરપોર્ટ પરથી આવો ગાંજો ઝડપાયો હતો

DRI ની ટીમે 4 લોકો પાસેથી 37.2 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. બેંગકોકથી આવેલા ભારતીય નાગરિકોને અટકાવીને DRIએ તેમની તપાસ કરી હતી, જેમની પાસેથી ગાંજાનો આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપીઓ અગાઉ પણ આવી રીતે ગાંજો કે અન્ય કોઇ ડ્રગ્સ લાવ્યાં હતા કે કેમ અને તેઓ કોના માટે કામ કરી રહ્યાં હતા તે દિશામાં એજન્સીએ તપાસ શરુ કરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter