+

અમદાવાદઃ ખોખરા પોલીસ સ્ટેશનમાં રાઈટર તરીકે ફરજ બજાતવતા પોલીસ કર્મીનું હાર્ટએટેકથી મોત- Gujarat Post

પોલીસ બેડામાં શોકનો માહોલ મૃતક અરવિંદ સોલંકીની ઉંમર 33 વર્ષ હતી અમદાવાદઃ રાજ્યમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત્ છે. અમદાવાદ શહેરનાં ખોખરા પોલીસ મથકમાં એકાઉન્ટન્ટ અને રાઈટર તરીકેની ફરજ બજાવતા

પોલીસ બેડામાં શોકનો માહોલ

મૃતક અરવિંદ સોલંકીની ઉંમર 33 વર્ષ હતી

અમદાવાદઃ રાજ્યમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત્ છે. અમદાવાદ શહેરનાં ખોખરા પોલીસ મથકમાં એકાઉન્ટન્ટ અને રાઈટર તરીકેની ફરજ બજાવતા અરવિંદ સોલંકી(ઉ.વર્ષ. 33) ને હાર્ટ એટેક આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યાં હતા. જે બાદ તેઓને હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા.

ખોખરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અરવિંદ સોલંકીને એકાએક છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ હાજર તબીબ દ્વારા તેઓને તપાસી તેઓને મૃત જાહેર કર્યાં હતા. ખોખરા પોલીસ સ્ટેશનનાં કર્મચારીનાં મોતનાં સમાચાર પોલીસ કર્મચારીઓને જાણ થતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેમના પરિવાર પર આફત આવી પડી છે. અનેક મિત્રો તેમના પરિવારને મળવા પહોંચી રહ્યાં છેે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter