આખી બસ ભરીને ગુજરાતીઓ ગયા હતા પાર્ટી કરવા
36 ગુજરાતીઓ મોજ કરવા ઉદેપુર ગયા અને પોલીસ પકડીને લઇ ગઇ, યુવતીઓ પણ ઝડપાઇ
ગણેશ હોટલમાં એન્ટ્રી ફી જ 5000 રૂપિયા, ડાન્સર યુવતીઓને 50 હજાર સુધી ફી અપાતી હતી
નશીલા પદાર્થો, દારૂનો બોટલો જપ્ત
રાજસ્થાનઃ ઉદેપુરની ગણેશ હોટલમાં ચાલતી રેવ પાર્ટીમાં પોલીસે દરોડા કર્યાં હતા, જેમાં 51 જેટલા લોકો ઝડપાયા હતા, 36 ગુજરાતી લોકો હતા, જેમાં યુવતીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે અહીં ડ્રગ્સ, દારુ અને ડાન્સર યુવતીઓની મહેફિલ ચાલી રહી હતી, ત્યારે જ રાજસ્થાન પોલીસ ત્રાટકી હતી.
ગુજરાતીઓ મોજ મસ્તી કરવા પહોંચ્યાં અને પોલીસ હોટલમાં ત્રાટકી
કૂલ 39 પુરુષો અને 11 મહિલાઓની ધરપકડ કરાઇ
ગણેશ હોટલમાં જ્યારે પોલીસના દરોડા થયા ત્યારે અહીં અફડા તફડી મચી ગઇ હતી. પકડાયેલા 36 ગુજરાતીઓ અમદાવાદ, મોરબી, જૂનાગઢ, જામનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથના છે. બાકીના રાજસ્થાનના લોકો છે. પોલીસે દલાલો, મહિલાઓ, પુરુષો સહિત 51 લોકોની ધરપકડ કરી છે.
પકડાયેલા ગુજરાતીઓનાં આ રહ્યાં નામો
નિકુંજ વિનજોર (અમદાવાદ)
મોસીન (રાજકોટ)
જયપાલસિંહ જાડેજા (મોરબી)
સોરીયા નિશીત (મોરબી)
પ્રફુલ્લ સોરિયા (મોરબી)
દલ અસલમ (જૂનાગઢ)
મુન્નાભાઈ (જૂનાગઢ)
પંકજ પાનસુરિયા (જૂનાગઢ)
દેવાભાઈ (જૂનાગઢ)
આરબ અબાહસન (જૂનાગઢ)
અલ્તાફ કુરૈશી (જૂનાગઢ)
રાજકુમાર અલવાની (જૂનાગઢ)
પ્રવીણ પરમાર (જૂનાગઢ)
ચિરાગ (જૂનાગઢ)
ભાસ્કર પુરોહિત (ગીર સોમનાથ)
દીપ (જામ જોધપુર)
અંકુર કલરીયા (જામનગર)
ભાવિન ગંગાની (જામનગર)
કિશન ચિત્રોડા (પોરબંદર)
ભીમાભાઇ ઓડેદરા (પોરબંદર)
મેહુલ ઠુમ્મર (અમરેલી)
જશપાલચૌહાણ (ગીર સોમનાથ)
કલ્પેશ હડીયા (ગીર સોમનાથ)
અમિત ગંગવાની (ગીર સોમનાથ)
વિપુલ કાનાબાર (ગીર સોમનાથ)
ગૌતમ વ્યાસ (ગીર સોમનાથ)
કિશોર દાફડા (સુરત)
જીશાંત પાનસુરીયા
કૃષ્ણ ભાટુ
મૌલિક
હાસિમ
