જમ્મુ-કાશ્મીરઃ પૂંછ જિલ્લામાં ભારતીય સેનાનું એક વાહન 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું છે, જેમાં 5 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ સામે આવ્યાં છે અને અનેક જવાનો ઘાયલ પણ થયા છે.
મેંઢર વિસ્તારના બલનોઇમાં આ અકસ્માત થયો છે. નીલમ હેડ ક્વાર્ટરથી લબનોઇ ઘોરા પોસ્ટ સેનાની આ ગાડી જઇ રહી હતી, ત્યારે જ અકસ્માત થયો હતો.
સેનાના જવાનોની બીજી ટુકડીઓ અહીં પહોંચી ગઇ છે અને ઘાયલ જવાનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Jammu and Kashmir | 5 soldiers lost their lives after an army vehicle met with an accident in the Poonch sector.
— ANI (@ANI) December 24, 2024
Rescue operations are ongoing, and the injured personnel are receiving medical care: White Knight Corps pic.twitter.com/Ky4499XbVF