રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની દરેક સ્ટાઇલ લોકોને દિવાના બનાવી દે છે. તે ફિલ્મોમાં કોઈ પણ પ્રકારનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી શકે છે, અભિનેત્રી તેના લુકને કારણે ચર્ચામાં રહે
રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની દરેક સ્ટાઇલ લોકોને દિવાના બનાવી દે છે. તે ફિલ્મોમાં કોઈ પણ પ્રકારનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી શકે છે, અભિનેત્રી તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. તેનો આ સ્ટાઇલિશ લુક તેના ચાહકોને દિવાના બનાવી દે છે.