+

સની લિયોની ગાઉનમાં લાગી રહી છે હોટ

બોલિવૂડની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની લિયોનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર તસવીરો શેર કરી છે. તેને ડિઝાઈનર ગાઉન પહેર્યું છે. અભિનેત્રીએ ગ્લોઇંગ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા
બોલિવૂડની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની લિયોનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર તસવીરો શેર કરી છે. તેને ડિઝાઈનર ગાઉન પહેર્યું છે. અભિનેત્રીએ ગ્લોઇંગ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે, બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોની પોતાની બોલ્ડનેસ માટે લોકપ્રિય છે.
facebook twitter