+

વ્હાઈટ બ્રાઇડલ લહેંગામાં અભિેનેત્રી અનન્યા પાંડેનો હોટ લુક

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તેની અદભુત સ્ટાઇલ માટે જાણીતી છે. તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર તેના આ બ્રાઈડલ લૂકના વખાણ કરી
બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તેની અદભુત સ્ટાઇલ માટે જાણીતી છે. તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર તેના આ બ્રાઈડલ લૂકના વખાણ કરી રહ્યા છે. મોતીથી જડિત વ્હાઈટ લહેંગામાં અનન્યા ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી હતી. તે સ્ટાઇલિશ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
facebook twitter