શ્વેતા તિવારીની દીકરી પલક તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. પલકે થોડા સમય પહેલા ગુલાબી આઉટફીટમાં તેનો ટ્રેડિશનલ લુક શેર કર્યો હતો. આ ફોટોઝમાં તેનો કિલર લુક અને સ્માઈલ ફેન્સનું ઘણું ધ્યાન ખેંચી રહી છે. પલક તિવારી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તેનું ગીત બિજલી-બિજલી ઘણું લોકપ્રિય થયું હતું.