ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની સુંદરતા ઘણી વાર ચર્ચામાં આવે છે. મોનાલિસાના ડાન્સથી લઈને તેની સ્ટાઈલ સુધી દરેક ક્ષણમાં ફેન્સ દિવાના બની જાય છે. મોનાલિસા પોતાની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર એવી છવાઈ ગઈ છે. આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ ખુશ અને હસતી જોવા મળી હતી. જેના કારણે અભિનેત્રીનો લુક વધુ ગ્લેમરસ બની ગયો હતો.