+

કોરિયોગ્રાફર શક્તિ મોહનનો હોટ લુક આવ્યો સામે

ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહન રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન 2 ની વિજેતા છે. તે પોતાના લુકને કારણે પણ ચર્ચામાં છે. શક્તિ મોહને સ્ટાર પ્લસ પર ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસમાં જજ તરીકે પણ

ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહન રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન 2 ની વિજેતા છે. તે પોતાના લુકને કારણે પણ ચર્ચામાં છે. શક્તિ મોહને સ્ટાર પ્લસ પર ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસમાં જજ તરીકે પણ કામ કર્યું છે. શક્તિ મોહનનો જન્મ 12 ઓક્ટોબર 1985ના રોજ થયો હતો. તે પ્રખ્યાત ગાયિકા નીતિ મોહન અને અભિનેત્રી મુક્તિ મોહનની બહેન છે. તેણે દિલ દોસ્તી ડાન્સ જેવી ટીવી સીરિયલો અને અનેક બોલિવૂડ ફિલ્મોમાં ગીતોમાં ડાન્સર અને કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે.

facebook twitter