ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા તેંડુલકર ખુબ જ સુંદર લાગી રહી છે. તે વિદેશમાં પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. તેની આ તસવીરો ઓસ્ટ્રેલિયા પ્રવાસની છે.
Trending :