+

ગોલ્ડન ગાઉનમાં રકુલ પ્રીતની હોટ તસવીરો વાયરલ

બોલીવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં પણ સતત એક્ટિવ રહેતી હોય છે. રકુલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજથી તસવીર

બોલીવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં પણ સતત એક્ટિવ રહેતી હોય છે. રકુલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજથી તસવીરો શેર કરી છે. તે ગોલ્ડન ગાઉનમાં ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સને અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ પસંદ આવી રહ્યો છે.

facebook twitter