+

રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બરના લગ્નની તસ્વીરો આવી સામે

પ્રિયા અને પ્રતિકે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાંથી એકમાં પ્રતિક ઈમોશનલ જોવા મળી રહ્યો છે. બંનેએ આ તસવીરો શેર કરી છે અને લખ્યું છે - હું તમારી સાથે દરેક જન્મમાં લગ્ન કરવા માંગુ છું.પ

પ્રિયા અને પ્રતિકે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાંથી એકમાં પ્રતિક ઈમોશનલ જોવા મળી રહ્યો છે. બંનેએ આ તસવીરો શેર કરી છે અને લખ્યું છે - હું તમારી સાથે દરેક જન્મમાં લગ્ન કરવા માંગુ છું.પ્રતીક બબ્બર અને પ્રિયા બેનર્જી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ બંને પાપારાઝી કેમેરા સામે રોયલ લુકમાં જોવા મળ્યાં હતા.

facebook twitter