બોલીવુડ ફિલ્મ એનિમલ સ્ટાર તૃપ્તિ ડિમરી વારંવાર પોતાના બોલ્ડ ફોટોઝ શેયર કરીને ફેન્સનું ધ્યાન ખેંચતી રહે છે. તૃપ્તિ ડિમરી બિકિની પહેરીને પોઝ આપતા હોટ લાગી રહી છે. બ્લેક કલરની બિકીનીમાં તો તૃપ્તિ ડિમરી અતિશય સુંદર લાગી રહી છે. વેકેશન દરમિયાન ડિમરી ઘણીવાર બ્લેક લુકમાં જોવા મળે છે. તૃપ્તિ ડિમરીનો આ હોટ અવતાર કોઈપણનું દિલ જીતવા માટે પૂરતો છે.