+

વિસાવદર પેટા ચૂંટણીઃ બેલેટ પેપરની ગણતરીમાં ભાજપ 20 મતોથી આગળ - Gujarat Post

વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું  વિસાવદરઃ કડી અને વિસાવદર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યાં છે. હાલ બેલેટ પેપર વોટની ગણતરી થઈ રહી છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી

વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું 

વિસાવદરઃ કડી અને વિસાવદર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યાં છે. હાલ બેલેટ પેપર વોટની ગણતરી થઈ રહી છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના બેલેટ પેપરની મતગણતરીમાં ભાજપ 20 મતોથી આગળ છે, જયારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાછળ છે.

વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે. આ મતગણતરી 294 બુથ દીઠ 14 ટેબલ પર કુલ 21 રાઉન્ડમાં કરવામાં આવશે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મતગણતરી પ્રક્રિયાનું CCTV દ્વારા સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter