રાજકોટ બોનાન્ઝા બ્યુટી સલૂનમાં દરોડા, રૂ.43 લાખની ટેકસ ચોરી આવી સામે- Gujarat Post

11:42 AM Dec 28, 2022 | gujaratpost

સેન્ટ્રલ જીએસટીની પ્રીવેન્ટીવ ટીમ દ્વારા પ્રથમ વખત સલૂન પર દરોડા પાડવામાં આવ્યાં

હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી વધુ કર ચોરી આવી શકે છે સામે 

બ્યુટી સલૂનમાં મસમોટી ફી વસૂલાતી હતી પણ ડ્યૂટી ભરાતી ન હતી

રાજકોટઃ શહેરના બોનાન્ઝા બ્યુટી સલૂનની સાત બ્રાંચ પર દરોડા પાડવામાં આવ્યાં છે. જેમાં 43 લાખ રૂપિયાની ટેકસ ચોરી આવી સામે છે. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી વધુ કર ચોરી પકડાઇ શકે છે. સેન્ટ્રલ જીએસટીની પ્રીવેન્ટીવ ટીમ દ્વારા પ્રથમ વખત સલૂન પર દરોડા પાડવામાં આવ્યાં છે.
આ બ્યુટી સલૂનમાં મસમોટી ફી વસૂલાતી હતી પણ ડ્યૂટી ભરાતી ન હતી, જેને લઈને આ કામગીરી કરાઈ હતી. 

યુનિવર્સિટી રોડ, કેકેવી ચોક, પેડક રોડ સહિતની બ્રાન્ચો પર એક સાથે સીજીએસટીની ટીમો ત્રાટકી હતી, અધિકારીઓ દ્વારા હજુ પણ અહીં તપાસ કરાઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post