ગુજરાતમાં કોંગ્રેસનાં 11 ઉમેદવારોનાં નામો જાહેર, જાણો કોણે મળી છે ટિકિટ

09:25 PM Apr 04, 2024 | gujaratpost

અમદાવાદઃ ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યાં છે, હવે કોંગ્રેસે તેના 11 લોકસભા બેઠકોનાં ઉમેદવારોનાં નામો જાહેર કર્યાં છે, પાટણથી ચંદનજી ઠાકોર, સાબરકાંઠાથી ડો.તુષાર ચૌધરી, ગાંધીનગરથી સોનલબેન પટેલ, જામનગરથી જે.પી.મારવીયા, અમરેલીથી જેનીબેન ઠુમ્મર, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, દાહોદથી પ્રભાબેન તાવીયાડ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, સુરતથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે.

અગાઉ કોંગ્રેસે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને હજુ થોડી બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો પર મંથન કરી રહી છે, ટૂંક સમયમાં અમદાવાદ સહિતની કેટલીક બેઠકો પર નામોની જાહેરાત કરવામાં આવશે.

Trending :

 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post