+

ગીગા ભમ્મરની વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો, ચારણ-ગઢવી સમાજમાં રોષ ફેલાતા પુત્રએ માંગી માફી

ભાવનગરમાં સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી ગીગા ભમ્મરના પુત્ર જીલુ ભમ્મરે ચારણ સમાજની માફી માંગી તળાજા ગઢવી સમાજે દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી   અમદાવાદઃ ગીગા ભમ્મરે

ભાવનગરમાં સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી

ગીગા ભમ્મરના પુત્ર જીલુ ભમ્મરે ચારણ સમાજની માફી માંગી

તળાજા ગઢવી સમાજે દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
 
અમદાવાદઃ
ગીગા ભમ્મરે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ચારણ- ગઢવી સમાજની લાગણી દુભાઇ છે. આ મામલે ગીગા ભમ્મરના પુત્ર જીલુ ભમ્મરે ચારણ સમાજની માફી માંગી છે. કહ્યું કે ઉંમર લાયક દાદાની જીપ લપસી ગઇ હતી. તેમનો હેતુ એવો ન હતો. ચારણ સમાજને દુઃખ લાગ્યું હોય તો હું તેમના વતી માફી માંગું છું. ભાવનગરમાં સમૂહ લગ્નમાં ગીગા ભમ્મરે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

ગીગા ભમ્મરે ચારણ અને ગઢવી સમાજના માતાજી પર અપમાનજનક ટિપ્પણી કરતા સમાજના લોકોમાં રોષ વ્યાપી ગયો છે. તેમજ સમાજના આગેવાનોએ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. આ મામલે તળાજા ગઢવી સમાજે દાઠા પોલીસ મથકે ગીગા ભમ્મર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ સિવાય અનેક જગ્યાએ ચારણ-ગઢવી સમાજના લોકો ભેગા થઇ રહ્યાં છે, સંંતો અને કલાકારોએ પણ આ ટિપ્પણીની નીંદા કરી છે. ત્યારે જો ગીગા ભમ્મર ખુદ આ મામલે માફી નહીં માંગે તો તેમની સામે રોષ વધશે તેવું ચિત્ર અત્યારથી દેખાઇ રહ્યું છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter