+

GNI and Mediology Software ને કારણે અનેક ન્યૂઝ પબ્લિશરોને ટેકનીકલ સહયોગ મળ્યો, નવી ટેક્નોલીજી શીખવા મળી

અમદાવાદઃ GNI and Mediology Software ને કારણ આજે અનક ન્યૂઝ પબ્લિશરોને મોટો ફાયદો થયો છે, ગુગલના જીએનઆઇ ઇન્ડિયા પ્રોગ્રામમાં અનેક પબ્લિશરોએ ભાગ લીધો હતો, જેમા કેવી રીતે આગળ વધવુ તેના પર ગાઇડન્સ આપવામા આ

અમદાવાદઃ GNI and Mediology Software ને કારણ આજે અનક ન્યૂઝ પબ્લિશરોને મોટો ફાયદો થયો છે, ગુગલના જીએનઆઇ ઇન્ડિયા પ્રોગ્રામમાં અનેક પબ્લિશરોએ ભાગ લીધો હતો, જેમા કેવી રીતે આગળ વધવુ તેના પર ગાઇડન્સ આપવામા આવ્યું હતુ, ભારતીય ભાષાઓમા કામ કરનારા પબ્લિશરો માટે જીએનઆઇ 2024 કાર્યક્રમ મહત્વનો સાબિત થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત અનેક નવી ટેકનોલોજી શીખવા મળી છે.

ન્યૂઝ પબ્લિશરોને પોતાના સમાચાર વધુમા વધુ કઇ રીત પ્રેક્ષકો સુધી પહો્ચાડવા તે મામલે વધુમાં વધુ શીખવવામા આવ્યું હતુ અને આ માર્ગદર્શનને કારણે ટ્રાફિકમાં પણ મોટો વધારો થયો છે, સાથ જ કોઇ પણ સ્ટોરી વધુમા વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળી છે.

આ પ્રોગ્રામે અદ્યતન જાહેરાત ઑપ્ટિમાઇઝેશન વ્યૂહરચનાથી પરિચય કરાવ્યો છે, જે વપરાશકર્તા માટ નવો અનુભવ પણ છે, જેને કારણ પબ્લીશરોની રેવન્યું પણ વધી રહી છે, આવકના નવા રસ્તા ખુલી રહ્યાં છે. ન્યૂઝ કન્ઝ્યુમર ઈનસાઈટ્સ (NCI) જેવા સાધનોએ પ્રેક્ષકોની સ્પષ્ટ સમજ પૂરી પાડી છે. સ્ટોરી વધુમાં વધુ લોકો વાંચે તે માટે પણ નવી ટેકનોલોજી શીખવા મળી છે.

જીએનઆઇના પ્રોગ્રામમાં પીડીએફમાંથી લખાણ નિષ્કર્ષણને સરળ બનાવીને Pinpoint અમારી સંપાદકીય પ્રક્રિયામાં ક્રાંતિ લાવ્યું છે, જે કાર્યોમાં એક વખત કલાકો લાગતા હતા તે હવે મિનિટોમાં જ થઇ જાય છે. જેને કારણે અમને અસરકારક સ્ટોરી બનાવવામાં હવે પહેલા કરતા ઘણો ઓછો સમય લાગે છે.

GNI ઇન્ડિયન લેંગ્વેજ પ્રોગ્રામે ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખ્યો છે, જે અમને નવી ઊંચાઈઓ પાર કરવા માટે કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરે છે. અમે એવા પ્લેટફોર્મની કલ્પના કરીએ છીએ જે વાચકો સાથે જોડાઈને માત્ર માહિતી જ નહીં પરંતુ પ્રેરણા પણ આપે છે.

અમે આ એકલા કરી શક્યા ન હોત. GNI અને મેડિયોલોજી સૉફ્ટવેર ટીમનું મોટું સમર્થન અમારી સફરમાં મહત્તપૂર્ણ રહ્યું છે. તેમની કુશળતા, અને માર્ગદર્શન અનેક પબ્લિશરો માટે મહત્વનું સાબિત થયું છે. GNI અને મેડિયોલોજી સોફ્ટવેરનો આભાર કે જેઓ ભારતીય ભાષાઓના પ્રકાશનનું ભવિષ્ય ઘડી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter