(વધુ માહિતી માટે PDF ડાઉનલોડ કરો)
અમદાવાદઃ ગુજરાતમાં નાણા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના હિસાબી સંવર્ગના હિસાબનીશ, વર્ગ-3 તથા પંચાયત સેવાના વિભાગીય હિસાબનીશ, વર્ગ-3 સંવર્ગની જગ્યા ઉપર ફરજો બજાવતા કર્મચારીઓને ગુજરાત હિસાબી સેવાની હિસાબી અધિકારી, વર્ગ-2 સંવર્ગની જગ્યા ઉપર હંગામી ધોરણે બઢતી આપી નિમણૂંક આપવામાં આવી છે.
હિસાબી સંવર્ગના હિસાબનીશ, વર્ગ-3 તથા પંચાયત સેવાના વિભાગીય હિસાબનીશ, વર્ગ-3 (પગાર ધોરણ રૂ. 39,900 – 1,26,000, પે મેટ્રીકલ લેવલ – 7) સંવર્ગની જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓને ગુજરાત હિસાબી સેવાના હિસાબી અધિકારી, વર્ગ-2 (પગાર ધોરણ રૂ. 44,900 – 1,42,400, પે મેટ્રીક્સ લેવલ-8) સંવર્ગની જગ્યા પર હંગામી ધોરણે બઢતી આપવામાં આવી હતી. જેને લઇને આ કર્મચારીઓમાં ખુશી છવાઇ ગઇ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/