ગાંધીનગરઃ ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના એસપી રવિન્દ્ર પટેલના ઘરે સેબીની તપાસ થઇ છે. ખેડબ્રહ્માના રોધરા અને ગલોડિયા ગામમાં તપાસ થઇ રહી છે.
રવિન્દ્ર પટેલના સાળાની પણ આ કેસમાં પૂછપરછ થઇ હોવાનું જાણવા મળ્યું છે. શેરબજારમાં નાણાંની હેરાફેરીના કેસમાં સેબીની ટીમ અહીં પહોંચી હતી અને મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કર્યાં છે.
નોંધનિય છે કે રવિન્દ્ર પટેલના પિતા ડી.એન.પટેલ પણ નિવૃત પોલીસ અધિકારી છે અને તેમની સેબી તપાસ કરી રહી છે.
Trending :
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++