+

ગાંધીનગરઃ કેનાલમાં કાર ખાબકી, પાંચ લોકો ડૂબ્યાં, એક યુવતી સહિત બે લોકોનાં મોત

બે લોકોનાં મોત થયા, અન્ય લોકોની શોધળોખ ચાલુ ગાંધીનગરઃ કેનાલમાં એક કાર ખાબકતા 5 લોકો ડૂબ્યાં છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી શરૂ ક

બે લોકોનાં મોત થયા, અન્ય લોકોની શોધળોખ ચાલુ

ગાંધીનગરઃ કેનાલમાં એક કાર ખાબકતા 5 લોકો ડૂબ્યાં છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એક યુવતી સહિત બે લોકોનાં મૃતદેહ બહાર કઢવામાં આવ્યાં છે. બાકીના લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

નભોઈ કેનાલમાં એક કાર ખાબકતા દુર્ઘટના સર્જાઇ હતી. કારમાં 5 લોકો સવાર હોવાનું સામે આવ્યું છે. જેમાંથી એક યુવતી સહિત 2 લોકોના મૃતદેહ મળ્યાં છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter