અમારી મોબાઇલ એપ ડાઉનલોન કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે અમદાવાદમાં છે, તેમને સાણંદમાં રોડ શો કર્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતા.
અમિત શાહના રોડ શોને લઇને પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તેમની લોકસભા બેઠકોમાં આવતા વિધાનસભા વિસ્તારોમાં તેઓ આજે રોડ શો કરી રહ્યાં છે. તેઓ વેજલપુર, સાબરમતીમાં પણ રોડ શો કરશે, ત્યાર બાદ તેમની સભા પણ યોજાશે.
અમિત શાહને મોટી લીડથી જીતાડવા કાર્યકરો મહેનત કરી રહ્યાં છે. આ વખતે ગાંધીનગર બેઠક પરથી લાખોની લીડથી શાહ જીતશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.શાહ સામે કોંગ્રેસે સોનલબેન પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો