+

રાજકોટમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત, દારૂની 1500 પેટી જોઇને પોલીસ પણ ચોંકી ગઇ

રાજકોટઃ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં હજુ ભાજપ સરકાર નિષ્ફળ દેખાઇ રહી છે, બુટલેગરો દારૂ લાવીને વેચી રહ્યાં છે, હવે રાજકોટમાંથી બે ટ્રક ભરીને વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, સ્ટેટ મોનિટરિં

રાજકોટઃ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં હજુ ભાજપ સરકાર નિષ્ફળ દેખાઇ રહી છે, બુટલેગરો દારૂ લાવીને વેચી રહ્યાં છે, હવે રાજકોટમાંથી બે ટ્રક ભરીને વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, સ્ટેટ મોનિટરિંગ સેલે હિરાસર જીઆઇડીસીમાંથી 1500 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જે પાડોશી રાજ્યમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવ્યો હતો.

હિરાસર GIDCમાં ઝડપાયો દારૂનો જથ્થો

લાખો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરાયો 

પોલીસે બે ટ્રક દારૂનો જથ્થો ઝડપીને તપાસ શરૂ કરી છે કે આ દારૂ કયા બુટલેગરે મંગાવ્યો હતો, હાલમાં દારૂની પેટીઓ જપ્ત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધનિય છે કે છેલ્લા એક જ અઠવાડિયામાં રાજ્યના જુદા જુદા ભાગોમાંથી લાખો રૂપિયાનો દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter