+

ગુજરાતના એક ધારાસભ્યએ હોટલમાંથી મોં છુપાવીને ભાગવું પડ્યું, યુવતી સાથે ગયા હતા હોટલના રૂમમાં

કડોદરાની એક હોટલમાં યુવતી સાથે ઝડપાયા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય હોટલ છોડીને ભાગ્યા યુવતીના પતિ આવી જતા ફરાર થયા ધારાસભ્ય સુરતઃ ગુજરાતના એક ધારાસભ્યએ એક હોટલમાંથી મોં છુપાવીને ભાગવ

કડોદરાની એક હોટલમાં યુવતી સાથે ઝડપાયા ધારાસભ્ય

આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય હોટલ છોડીને ભાગ્યા

યુવતીના પતિ આવી જતા ફરાર થયા ધારાસભ્ય

સુરતઃ ગુજરાતના એક ધારાસભ્યએ એક હોટલમાંથી મોં છુપાવીને ભાગવું પડ્યું છે, તેમને કામ જ એવું કર્યું કે તેમની આબરૂના ધજાગરા થઇ રહ્યાં છે.પ્રજાના આ સેવક એક યુવતી સાથે હોટલના રુમમાં પહોંચી ગયા હતા.પરંતુ તેમને ખબર ન હતી કે તેમની પાછળ કોઇ આવી રહ્યું છે. યુવતીના પતિએ જ અહીં આવીને આ બંનેને રંગેહાથ પકડી પાડ્યાં હતા.

સીસીટીવીમાં રેકોર્ડ થયેલો વીડિયો વાઇરલ થયો

નેતાજીની આબરૂના થયા ધજાગરા

આ ઘટના હોટલના સીસીટીવીમાં કેદ થઇ છે, જેમાં નેતાજી મોઢા પર રુમાલ બાંધીને ભાગી રહ્યાં છે અને અહીં બોલાચાલી પણ થઇ હતી. સીસીટીવીમાં રેકોર્ડ થયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેથી આ ધારાસભ્યની આબરુના ધજાગરા થઇ રહ્યાં છે, તેમની પાર્ટીએ પણ આ મામલે ચુપકીદી સાધી લીધી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter