મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવનાર માનુષી છિલ્લર આજે કોઈ પરિચયની જરૂર નથી. માનુષી તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટામાં માનુષી બ્લેક ગાઉનમાં ગોર્જિયસ લાગી રહી છે.
Trending :