રાજકુમાર રાવ તેની ગર્ભવતી પત્ની પત્રલેખા સાથે બોસ લેડી લુકમાં જોવા મળ્યો

10:58 AM Jul 12, 2025 | gujaratpost

રાજકુમાર રાવ ગુરુવારે મુંબઈમાંતેની પત્ની પત્રલેખા સાથે જોવા મળ્યો હતો, બંનેએ હાથ પકડીને ખૂબ પોઝ આપ્યાં હતા. બોલીવુડના ટોચનો સ્ટાર રાજકુમાર રાવ હાલમાં તેની ફિલ્મ માલિકને લઇને ચર્ચામાં છે. અભિનેતાની ફિલ્મ 11 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા તેની પત્ની સાથે મુંબઈમાં જોવા મળ્યો હતો.