+

ડેનિમ જેકેટ અને કેપમાં પ્રિયંકા ચોપડા જોવા મળી અલગ અંદાજમાં

પ્રિયંકા ચોપડા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે ડેનિમ આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. અભિનેત્રી થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચી હતી. ત્યાં દુર્ગા પૂજામાં પણ ભાગ લી

પ્રિયંકા ચોપડા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે ડેનિમ આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. અભિનેત્રી થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચી હતી. ત્યાં દુર્ગા પૂજામાં પણ ભાગ લીધો હતો. ડેનિમ જેકેટ અને કેપમાં પ્રિયંકા ચોપડા અલગ અંદાજમાં જોવા મળી હતી.

facebook twitter