હિના ખાનનો સાડીનો સુંદર લુક સામે આવ્યો છે. તે સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે. હિના ખાને તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ રોકી સાથે લગ્ન કર્યા છે. રોકી દરેક મુશ્કેલ સમયમાં હિનાની સાથે ઉભો રહ્યો છે. જ્યારે હિનાને સ્તન કેન્સર હતુ ત્યારે પણ તે તેની સાથે હતો, હિના અને રોકીએ હવે કોર્ટમાં લગ્ન કર્યા હતા.
Trending :