સ્ટાઈલિશ બ્લેક લૂકમાં રૂહી સિંહની ગ્લેમરસ તસવીરો આવી સામે

09:56 PM May 06, 2025 | gujaratpost

અભિનેત્રી રૂહી સિંહ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રીની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. પોતાના હોટ અદાઓથી ઇન્ટરનેટ પર સનસનાટી મચાવનારી આ અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાના ફેન્સ માટે પોતાના બોલ્ડ લૂકની તસવીરો શેર કરતી રહે છે.