બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે આકાંક્ષા પૂરી

09:56 PM May 06, 2025 | gujaratpost

ભોજપૂરી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે. અભિનેત્રીએ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.