ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં મોનાલિસા પીળા ક્રોપ ટોપ અને વાદળી ડેનિમ જીન્સમાં જોવા મળી છે. ભોજપુરી અને ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી મોનાલિસા પોતાના ગ્લેમરસ લૂક્સને કારણે ચર્ચામાં રહે છે. તે પોતાના ડાન્સ અને અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે.
Trending :