+

ગોવામાં સાઈકલની સવારી કરતી જોવા મળી કેટ શર્મા

બોલીવૂડ અભિનેત્રી કેટ શર્મા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને મોહક કરે છે. કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવ્યા છે.

બોલીવૂડ અભિનેત્રી કેટ શર્મા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને મોહક કરે છે. કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવ્યા છે. કેટ શર્મા કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. કેટ શર્મા હાલમાં ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. જ્યાંથી તેમણે કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

facebook twitter