ન્યાસાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં

09:54 PM May 01, 2025 | gujaratpost

અજય દેવગનની લાડલી દીકરી ન્યાસાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લહેંગામાં ન્યાસા ખૂબસૂરત લાગી રહી છે. અજય દેવગનની પુત્રી ન્યાસા છેલ્લા કેટલાક દિવસોથી તેના બોલિવૂડ ડેબ્યૂને લઈને સમાચારોમાં છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં ન્યાસાનો ખૂબ જ મોહક અવતાર જોવા મળ્યો છે.