51 વર્ષની ઉંમરમાં પણ મલાઈકા અરોરા ઘણી નાની દેખાય છે. અભિનેત્રી પોતાની ગ્લેમરસ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. મલાઈકાએ તેના લેટેસ્ટ ફોટોઝ દ્વારા ફરી એકવાર તેના ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. મલાઈકા અરોરા તેની ફિટનેસની સાથે સાથે ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. ચાહકોને તેનો દરેક લુક ઘણો પસંદ આવે છે. અભિનેત્રીએ હવે તેના ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.