Big News: મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી, કોકિલાબેન હોસ્પિટલમાં કરાઇ એન્જીયોપ્લાસ્ટી

02:18 PM Mar 15, 2024 | gujaratpost

મુંબઇઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી છે, જેમને મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, 81 વર્ષીય મહાનાયકની તબિયત બગડી હોવાની માહિતી તેમના પીઆરઓએ આપી છે.

અમિતાભ બચ્ચનને આજે સવારે 6 વાગ્યે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા અને ત્યાર બાદ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે, તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખાયું છે તમારો બધાનો આભાર..

નોંધનિય છે કે થોડા સમય પહેલા જ અમિતાભ બચ્ચનના પગમાં ઇજાઓ થઇ હતી અને તેની સારવાર પણ થઇ હતી, જો કે આજે ફરીથી તેમની તબિયત બગડતા હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં તેમની સર્જરી થઇ છે, જો કે હજુ સુધી તેમના પરિવાર તરફથી કોઇ જાણકારી આપવામાં આવી નથી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post