અમેરિકાના અનેક શહેરો રંગાયા ભગવા રંગમાં.....ટાઇમ્સ સ્કવેર પર રામ મંદિરને લઇને થઇ ઉજવણી

10:39 AM Jan 22, 2024 | gujaratpost

ન્યૂયોર્કઃ દેશ અને દુનિયા માટે આજનો દિવસ અતિ મહત્વનો છે, અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ભવ્ય ઉદ્ધઘાટન સાથે દુનિયાના અનેક દેશોમાં રહેતા હિન્દુઓમાં ઉત્સાહનો માહોલ છે, અગાઉ બ્રિટનની સંસદમાં ભગવાન રામની પૂજા કરીને ઉજવણી કરાઇ હતી અને હવે અમેરિકાના અનેક શહેરોમાં રામમંદિરને લઇને ઉજવણીનો માહોલો છે.

અયોધ્યામાં દિવાળીનો માહોલ

દેશ-વિદેશમાં ભગવાન રામની શોભાયાત્રા

Trending :

પીએમ નરેન્દ્ર મોદીના હાથે ભગવાનનો અભિષેક

અયોધ્યામાં અનેક સાધુ સંતો ઉપસ્થિત

અમેરિકાના ન્યૂયોર્કના પ્રસિદ્ધ ટાઉમ્સ સ્કવેરમાં હિન્દુઓએ લાડુના પ્રસાદનું વિત્તરણ કર્યું હતુ અને રામધૂન બોલાવીને રામની પૂજા કરી હતી. અહીંના મોટા સ્ક્રીન પર પણ ભગવાન રામના ફોટો ચમકી રહ્યાં હતા. અમેરિકાના અન્ય શહેરોમાં પણ ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, અમેરિકામાં લાખો ભારતીયો રહે છે અને તેમને રામ મંદિરને લઇને ભારતને શુભેચ્છાઓ આપી છે અને વિદેશમાં રહીને ઉજવણી કરી છે.

અગાઉ કેનેડાના અનેક શહેરોમાં રામમંદિરને લઇને ઉત્સાહ જોવા મળ્યો હતો, લોકોએ અહીં પણ ઉજવણી કરી હતી, ઉપરાંત ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં રામ મંદિરને લઇને લોકોમાં ઉત્સાહનો માહોલ છે.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post