+

આ છે અયોધ્યાની સુંદરતા....શ્રીરામ મંદિરના નવા જ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ, મંદિર લાગી રહ્યું છે ભવ્ય

અયોધ્યાઃ દેશભરમાં એક જ નામ જય શ્રી રામ....500 વર્ષ બાદ ભગવાન રામના મંદિરનું ઉદ્ધઘાટન થવા જઇ રહ્યું છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 તારીખે અયોધ્યામાં મંદિરમાં પૂજા અર્ચના કરશે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્

અયોધ્યાઃ દેશભરમાં એક જ નામ જય શ્રી રામ....500 વર્ષ બાદ ભગવાન રામના મંદિરનું ઉદ્ધઘાટન થવા જઇ રહ્યું છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 તારીખે અયોધ્યામાં મંદિરમાં પૂજા અર્ચના કરશે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને દેશ અને દુનિયામાં ઉત્સાહનો માહોલ છે.

ઉત્તર પ્રદેશની જનતા રામલલાની રાહ જોઇ રહી છે

પુરા રાજ્યમાં જોરદાર ઉત્સાહનો માહોલ

સીએમ યોગી આદિત્યનાથ દરેક વસ્તુઓ પર ધ્યાન આપી રહ્યાં છે.અયોધ્યા નગરીને લાઇટોથી સજાવવામાં આવી છે, ભગવાનના મંદિરના ફોટો સામે આવ્યાં છે, જેમાં જોઇ શકાય છે કે મંદિર કેટલું ભવ્ય અને સુંદર લાગી રહ્યું છે, ગર્ભગૃહથી માંડીને મંદિરનો ઉપરનો ભાવ અદભૂત લાગી રહ્યો છે.

કોલકત્તાથી લવાયેલા ફૂલોનો શણગાર

392 સ્થંભ અને 44 દરવાજા આકર્ષણનું કેન્દ્ર

મંદિરમાં પૂજાની તૈયારીઓ થઇ ગઇ છે, હજારો કિલો ફૂલોનો ઉપયોગ ભગવાનના અભિષેક માટે કરાશે, ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીની મૂર્તીઓ મંદિરમાં આવી ગઇ છે. સાથે જ અયોધ્યાની સુરક્ષા પણ સઘન કરી દેવામાં આવી છે. આ સમારોહમાં હજારો સાધુ સંતો અને નેતાઓ સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહેવાની છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter