+

ACB ટ્રેપમાં આ TDO ઝડપાયા, રૂ.1,65,000 ની લાંચની કરી હતી માંગણી

તમારી પાસે પણ કોઇ લાંચ માંગે છે તો એસીબીનો સંપર્ક કરો  એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરો  જૂનાગઢઃ ફરીયાદીના ગામમાં ATVT ના કામોના વર્ક ઓર્ડર કાઢી આપવા માટે તથા અગાઉના કામ બાબતેન

તમારી પાસે પણ કોઇ લાંચ માંગે છે તો એસીબીનો સંપર્ક કરો 

એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરો 

જૂનાગઢઃ ફરીયાદીના ગામમાં ATVT ના કામોના વર્ક ઓર્ડર કાઢી આપવા માટે તથા અગાઉના કામ બાબતેના મળીને કુલ રૂ.1,65,000 ની  લાંચની માંગણી કરી હતી, જેમાં આરોપીએ  અડધા પૈસા આજે આપવા જણાવ્યું હતું. ફરીયાદી પાસેથી આરોપી તુષાર વિઠ્ઠલભાઈ રાદડીયા, TDO (વર્ગ-2), મેંદરડા, જૂનાગઢે રૂ. 80,000 પંચોની રૂબરૂમાં તાલુકા પંચાયત કચેરી, મેંદરડામાં સ્વીકારતા ઝડપાયા હતા.

ટ્રેપિંગ અધિકારીઃ PI જે.બી.કરમુર અને જૂનાગઢ એ.સી.બી. પો.સ્ટે. ટીમ

સુપરવિઝન અધિકારી: એમ.પી.સોલંકી, મદદનીશ નિયામક, એ.સી.બી, જૂનાગઢ એકમ

ઇન્ચાર્જ અધિકારી: બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી, રાજકોટ

facebook twitter